ProZ.com translation contests »
Mox presents: "The comic life of a translator" » English to Gujarati » Entry by Himatbhai Parmar


Source text in English

Translation by Himatbhai Parmar (#28736)

Source text image

I began the revision and realized that it was a humongous pile of excrement produced by Gurgle!

Nonetheless, I delivered a perfect translation... but the customer had my sublime work edited by some illiterate jerk who ruined it!

And they published online my now-defective translation alongside my name!

મે પુન:અવલોકન શરૂ કર્યું અને માલૂમ પડ્યું કે આ તો દડ-દડ કરતો આવતો એક પ્રવાહનો ભેગો થયેલો જબ્બરજસ્ત મળ-મૂત્રનો પાટોડો છે !

મે બિલકુલ ભૂલરહિત ભાષાંતર કર્યું હતું તેમાં જરા પણ ખામી ન હતી ... પરંતુ આ ગ્રાહકે મારુ આ ઉત્કૃષ્ટ ભાષાંતર કોઈક અજ્ઞાની ગમાર ભાષાંતરકારને સંપાદન કરવા આપ્યું જેણે મારા ભાષાંતરનો સત્યાનાશ વાળી દીધો !

અને તેણે પાછું મારા નામે આ ખામીયુક્ત બનેલું ભાષાંતર ઑન-લાઇન પબ્લીશ પણ કર્યું !


Discuss this entry